Reviews and other content aren't verified by Google
Nice movie with great concept and great message...!
Maharshi
Review·1y
More options
અદભુત..સુંદર..પોતાની અંદર રહેલી સંસ્કૃતિ ને નવચેતના આપી દે એવી સુંદર મૂવી...ગજબનાક અભિનય, સતત કાન માં રમ્યા કરતું સંગીત, મા રેવા ના સાનિધ્ય મા આવેલી સુંદર જગ્યાઓ, ને અદભુત સંવાદો...બધાનો સરવાળો એટલે "રેવા".