મારૂ નામ આપ જાણો છો, મારો વતન જુનાગઢ , મને હિન્દી ફિલ્મો ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સંગીતકાર , ફોટોગ્રાફી સ્ટોરીકલ ,આધારીત પર હું સામાજિક - રોમાંટિક, સસ્પેન્સ હોરર જોવાનો અધધ શોક રાખું છું. દરેક નવા શહેર મા ફરવા અને તેને નજદીક થી જોવું. તેમજ સારા વાતાવરણ મા રહેવું, કોલેટી વાળું ભોજન લેવાનું હમેશા ચાહત રહે છે , પહેરવાસ સિમ્પલ અને સોબર પર પસંદગી રહેલ છે. આજ દિવસ સુધી કોઈ અંગત મિત્ર નથી તો તેની પણ ચાહના છે