૧૫/૫/૨૦૨૨ નાં રોજ સાંજે નાયિકા દેવી ફિલ્મ જોઈ. ખુબ જ સુંદર ફિલ્મ હતી. ફિલ્મ જોઈ ને મને ગર્વ થાય છે કે આપણા ગુજરાતમાં પણ "નાયિકા દેવી" જેવી ઝાંસી કી રાની હતી. આવી ફિલ્મો હજુ પણ બનાવી જોઇએ જેથી આજની પેઢીને આપણા ઇતિહાસ વિશે ની જાણકારી મેળવી શકે જે આપણને ભણાવવામાં નથી આવ્યું.