આ પિક્ચર ખરેખર ઉતારી લેવી જોઈએ. આ પીચર નો કોઈ પણ પાત્ર ઓરીજનલ રામાયણના પાત્રને ન્યાય આપી શકતા નથી. ખરેખર ભગવાન રામ અને સીતા માતાનું કાલ્પનિક રૂપ પણ કેટલું સુંદર અને સુશીલ અને સંસ્કારી હોય છે. આ પિક્ચરમાં એવો કોઈ જ ભાવનાત્મક રોલ નથી.પીચરમાં થ્રીડી ઈફેક્ટ આપવાથી પિક્ચર કઈ સારું નથી બની જતું.જેને સારું બનાવવા માટે જીવંત પાત્રમાં પ્રાણ પૂરવા પડે છે. દિગદર્શકને ખરેખર જાહેરમાં માર મારવો જોઈએ. ખરેખર હિન્દુ ધર્મને લાગણી દુભાય તેવું આ પિક્ચર છે. ત્રણ કલાકમાં તમે રામાયણ નું શું અંશ બતાવશો