Reviews and other content aren't verified by Google
રીવ્યુ #faktmahilaomaate
પૈસા વસુલ ફિલ્મ છે
કોમેડી જોરદાર છે
તમારા ઘર ની મહિલાઓ ને સાથે લઈને ચોક્કસ જોવ જેવી ફિલ્મ એટલે @ફક્ત મહિલાઓ માટે
ફિલ્મ ના સૌથી મોજ Bhavini Jani દાદી એ કરાવી છે😊😊😊
#gujaratifilmindustry