*હેલ્લારો*
ગુજરાતી મૂવી એટલે *ગામ, ગરબા અને ગામડા*
હેલ્લારોમાં આ જ બધી ફોર્મ્યુલા છે..પણ..જબ્બરદસ્ત હટકે..✨💫
બે કલાક ક્યાં પસાર થઇ ગયા તે ખબર જ ન પડી..
મસ્ત ગરબા, ઓથેન્ટિક ગામડાનો માહોલ, સુપર્બં સીનેમેટોગ્રાફી, ટ્રેડિશનલ કોસચ્યુમ્સ....ટૂંકમાં બધું જ મસ્ત છે.
🎥🎹🎼🎤🎪