રેવા એક અદભૂત ફિલ્મ કહેવા માટે ગુજરાતી ફિલ્મ પરુતુ તમ્નને સહેજે ન લાગે ગુજરાતી ફિલ્મ જુઓ છો. હિન્દી અને અંગ્રેજી ભાષાનો યોગ્ય ઉપયોગ. નવી પેઢીને લાગે જ કે ગુજરાતી ફિલ્મો પણ સારી જ બને છે. આ ફિલ્મ ને એવોર્ડ મલશે જ. કેટલા એ સરકાર નક્કી કરશે. મારી લાગણી રોકી શક્તો નથી ફ્કત ૧૦-૨૦ રૂ. ની ટિકિટ માં સરકારે બધાને જ આ ફિલ્મ બતાવી જોઇએ. જે લોકોએ નર્મદાની પરિક્રમા નથી કરી તેમણે તો આ ફિલ્મ જોઇને પરીક્ર્મા નો આનંદ માણવો. અદભુત ફિલ્મ