Film માં negative ઘણું છે.. ગામ ની સ્ત્રીઓ અડધી રાતે રોજ ગામની. બહાર જઈ ભેગી થઈબીડીઓ ફુંકે ..😡..ભેગા થઈ બીજું કઈ કરતા પણ બતાવી સકત..
Dipression ma hoy tyare baio બીડીઓ ફૂંકે
આ બધું કેવા messege ape che?aa બધું પાછું વારંવાર બતાવે છે...એન્ડ માં પણ પતિ ૨૨ વર્ષ નુ લગ્ન જીવન છોડી girlfriend sathe jato rahe che...shu messege આપવા માગે છે આ ફિલ્મ..સાસુ વહુ ,માં દીકરા ના સબંધો સારા બતાવ્યા છે.. કચ્છ ની કળા,sans