Reviews and other content aren't verified by Google
એકદમ બ**** મુવી છે કોઈ એક્ટિંગ છે નહીં ખાલી ઓવર એક્ટિંગ કરેલું છે આ મુવી જોવા જવું નહીં અને ડાયરેક્ટરો ને વિનંતી કે જે સભ્યો એમના પૈસા બગાડેલા છે એમને પરત કરે આવા મુવી આવશે તો લોકો ગુજરાતી મુવી જોવાનું બંધ કરશે