ઝનક જેવી સિરિયલ બનાવવા વાળા નિર્માતા સામે ફરિયાદ કરો આ પ્રકારની સિરિયલ બનાવીને લોકોને એવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે માટે આવી તમામ પ્રકારની સિરિયલને વળાંક આપવો જોઈએ કોઈપણ પ્રકારના અપમાનજનક દ્રશ્ય અથવા ખરાબ શબ્દોથી તેની પ્રતિષ્ઠા ને ઠેસ પહોંચે છે પછી તે કોઈપણ હોય એને કોઈ સાથે ખરાબ વર્તન કરવાનો કોઈ હક નથી આજની પેઢી તેમાંથી આવું જોઈને સારી વસ્તુ કરતાં ખરાબ વસ્તુ જરૂર શીખે છે અને સામેના લોકોને નીચા દેખાડવામાં તેમને વધારે આનંદ આવે છે આજની પેઢી જોઈને સારું શીખે એવી સીરિયલ બનાવી જોઈએ આ વાત તમામ ભારતીય સિરિયલ નિર્માતાઓને લાગુ પડવી જોઈએ.