Reviews and other content aren't verified by Google
ગીતાનો એક આધાય અનુભવાતો હોય એમ લાગ્યું.
મનને સમજાવવાનો એક અદભુત પ્રયત્ન. એક એક વાક્ય શ્લોક જેવું છે. બનેવ ભાગ ફરી ફરીથી જોવાનું મન થાય. ભાગ ત્રણ જલદીથી લાવજો.આનું નિર્માણ કરનારન સમગ્ર ટીમને, ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.