ટ્રેક ચુકાય ગયો હોય તેવું લાગે છે.
ભારતીય સિનેમા ના દર્શકો વિલન ઉપર વિજય જોવા માંગતા હોય છે. જ્યારે અહી યુવીકા અને તેનો પરિવાર સતત તકલીફનો સામનો કરી રહ્યો છે.( સત્ય સામે અસત્ય ની જીત દેખાડી રહ્યા છો ) writer બદલો વિચાર બદલો નહીતો રેટિંગ વધુ નીચે જશે.
લાગે છે. અમે તો આજથી show જોવાનું બંધ કરવાનું વિચારી રહ્યા છીએ.😊🙏