ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ દ્વારા ધોરાજી માં
#The #KashmirFiles પરિવાર સાથે મુવી જોવા નું આયોજન.
આજે હું મુવી જોયા પછી મારો અભિપ્રાય લખું છું તમે પણ તમારો અભિપ્રાય કૉમેન્ટ માં આપી શકો છો.
ધ કશ્મીર ફાઈલ્સ એક સત્ય ઘટના પર આધારીત મૂવી તો છે જ આ સિવાય કશ્મીર માંથી કેવી રીતે......બધા લોકો ને ભગાડી મુકેલા.
મુવી જોયુ તો પણ આખમાં જર જરીયા આવી ગયા જે લોકો એ નજરે જોયું હશે અને જેના પર વીતી હસે તેનો વિચાર જરૂર કરજો.
એક વાર મુવી અચૂક જોજો જેથી કરીને ભવિષ્ય માં આવી સત્ય ઘટના પર આધારીત મુવી બની શકે.
🇮🇳 સમર્થ ભારત 🇮🇳 શસ્ક્ત ભારત 🇮🇳 અખંડ ભારત 🇮🇳