Best film chhe, આ ફિલ્મ થી એક વાત ની શીખ મળે છે કે ભવિષ્યમાં આપણે આપણી હિન્દુ સંસ્કૃતિ જાળવવી હોય તો આવનારી નવી પેઢીને તથા આપણા બાળકોને આપણી હિન્દુ સંસ્કૃતિ વિશે સાચું , સચોટ તેમજ ઉંડાણપૂર્વક નું જ્ઞાન આપવું જોઈએ.
સંસ્કૃતિ એટલે....
1. જન્મ થી મૃત્યુ સુધીના દરેક સંસ્કાર નું મહત્વ.
2. વર્ષ દરમ્યાન આવતા દરેક તેહવાર ની ઉજવણી
વિશે
3.માથે તિલક નું મહત્વ
4. આપણા પહેરવેશ નું મહત્વ
5. રોજ સવારે સૂર્યનારાયણ ને જળ અર્પણ કરવા નું
મહત્વ
6. રોજ સવાર અને સાંજે પૂજા અને દીવાબત્તી કરવા નું મહત્વ
7. આપણા ધાર્મિક પુસ્તકો (વેદ, પુરાણ, શ્રીમદ્ ભાગવત ગીતા, વગેરે)નું સતત વાંચન
8. ઘરની બહાર નીકળતી વખતે, અન્ય ને મળતી વખતે, બાય કે હાય ને બદલે જય માતાજી, જય શ્રી કૃષ્ણ બોલવાની આદત
9. ઘરનું વાતાવરણ
વગેરે...
જય મતાજી , જય શ્રી રામ