Reviews and other content aren't verified by Google
*☝️આજથી 14 વર્ષ પેહલા જયારેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ નું વિમોચન એપ્રિલ ૭,૨૦૦૭ ના રોજ મુંબઈના ભાઈદાસ હોલમાં ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહજી શેખાવતના હસ્તે થયું હતું.*