I have watched all the episodes of Crime Patrol (old) and I do not live without watching Crime Patrol (old) under any circumstances but now I get bored with 2.0
The old actors who used to act very well, now it looks like a duplicate, it doesn't look like any original.
(મેં ક્રાઈમ પેટ્રોલ (જૂનો) ના બધાજ એપિસોડ જોયા છે અને હું કોઈપણ સંજોગો માં ક્રાઈમ પેટ્રોલ (જૂનો) જોયા વિના રહેતો નથી પણ હવે 2.0 થી તો કંટાળો આવે છે
જે જુના એક્ટર હતા તે બહુજ સારી એકટિંગ કરતા તા હવે તો ડુપ્લીકેટ જેવું લાગે છે કોઈજ ઓરિજિનલ જેવું લાગતુજ નથી.)