ખુબ જ સરસ મૂવિ છે. વર્તમાન માં કઈ રીતે મરેજ લાઈફ ને સુંદર બનાવી તેના પર બનેલ આ મૂવિ ને એકવાર ચોક્ક્સ થી જુવો. આપણા જ વતન ના નૈનેશ ભાઈ શાહ દ્વારા બનાાયેલ છે. ખુબ જ support કરવા વીનતી કે જેથી કરીને તેઓ આવા સુંદર મૂવિ બનાવતા રહે..thank you naineshbhai..