Ultimate movie ...Director Vijaygiri Bava ... તમને ખૂબ ખૂબ શુભકામનાઓ કે આ ફિલ્મ ખુબજ નામ કમાય ...આવા મૂવી હવે બઉજ ઓછા બને છે ...તમે જે આશા થી આ ફિલ્મ બનાવી છે તે જરૂર પૂરી થાય એવી પ્રાર્થના છે ....ખરેખર તમારા જેવા ડિરેક્ટર ની આજની પેઢી ને જરૂર છે ...અમે તમારા બીજા કોન્સેપ્ટ ની રાહ જોઈશું....😊🙏