" જીવન નો મર્મ એટલે રેવા "
સર સર વેહતા પાણીની જેમ તમારી રગોમાં ઉતરી જાય અને જીવનના એવા ધણા પ્રશ્ર્નોના જવાબ કે જે આપણે નથી જાણતા તે માત્ર સમજાવી જ નહીં પરંતુ અનુભવાય જાય એવી અદભુત ફિલ્મ એટલે કે રેવા... આવા વિષય પર ફિલ્મ બનાવવી અને એ પણ આટલી સુંદર હેટસ ઓફ ટુ Paresh Vora & Reva Team