શા માટે બનાવી આવી ફિલ્મ? આમ તો સાવ નહિવત ખર્ચ માં બની હશે એ ફિલ્મ પણ જો ગુજરાતી ઓ પાસે ખરેખર પૈસા હોય ને, તો આ પ્રકાર ની વાહિયાત ફિલ્મો બનાવવા કરતા દુકાનો માં પૈસા ઇન્વેસ્ટ કરો, એ દુકાનો માં ધીકતો વ્યાપાર કરો જેનાથી એક પેઢી નું સાચવેલું ધન પેઢી દર પેઢી એ બમણું થતું રહે, એ પૈસા થી કોઈ જરૂરિયાતમંદ ને મદદ કરો, એન્જિઓ ચલાવો, અનાથ આશ્રમ, મફત હોસ્પિટલો બનાવો, બાળકો ને ભણવા માટે થઈ ને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે થઈ ને પરદેશ જવા માટે ની મફત સગવડો કરી આપો, દાન ધર્મ કરો, ધર્મશાળાઓ બંધાવો પણ આ પ્રકારની ફિલ્મ માં પૈસા નો વ્યય ન કરો મારા સાહેબ... શુ બોગસ ફિલ્મ બનાવી છે? જો આ ડાયરેકટર ની 100 માર્ક્સ ની પરીક્ષા લેવાય તો આ ડાયરેકટર નક્કી 100 માંથી શૂન્ય માર્ક લઈ ને નાપાસ થાય. સાવ એટલે સાવ વાહિયાત ફિલ્મ છે સાહેબ.