રેવા નામ જ સાંભળતા આંખ સામે નર્મદા નદી દેખાય અને જો તમે ધ્રુવ ભટ્ટ જી ની તત્વમસી ના વાંચી હોય તો રેવા ફિલ્મ જરૂર જોજો... આપણે નવી પેઢી સંસ્કાર પરંપરા ને ભૂલી ગયા છે તો ક્યાંક આપડે અજાણે પને જાણતા જ નથી રેવા ફિલ્મ માં આદિવાસી જનજાતિ થી લઇ ને શ્રદ્ધા ની જે વાત થઈ છે એ આ ફિલ્મ માં બતાવી છે