મારી જિંદગીમાં પહેલીવાર કોઈ ફિલ્મને રીવ્યુ આપી રહ્યો છું.
આ ગુજરાતી ફિલ્મ જોઈને ખૂબ જ મજા આવી.
આપણાં જીવનમાં પરિવાર નું જ મહત્વ સૌથી વધુ હોવું જોઈએ.
આપણા માતા પિતા છે તો જ આપણે છીએ એમના વગર આપણે કંઈજ નથી.
પરિવાર ને સમય આપો અને ખુશીઓથી જિંદગી જીવો પૈસા તો હાથનો મેલ છે આજે છે ને કાલે નથી...
review : 10/10