કસુંબો એ જોવી જ જોઈએ. સારી રીતે દિગ્દર્શિત અને સક્ષમ અને અનુભવી સ્ટાર કાસ્ટ છે. આપણા ઇતિહાસ અને ગુજરાતી કલચરની વાત છે last seen atle "કેસરિયા".ચેતન ધનાણી અને ધર્મેશ પંડ્યાના પાત્રને દિલ થી સલામ .... કસુંબો એ વીર રસથી ટપકતી ભવાની તલવાર છે.અને પિકચર નું છેલ્લું ગીત..ખરેખર કસુંબો...છે. પણ મૂવી જરાક ધીમી લાગી. મધ્યાંતર પછી મૂવી એકદમ જકડી રાખે... ખોડલ સહાયતે