રસોઈ શો માં આવતા તમામ બહેનો૨/૩ બહેનો સિવાય ઇંગ્લિશ સ્પિકિંગ કોર્સ જોવા બેઠા હોઈએ એટલું બધું ઇંગ્લિશ બોલે છે,આ ગુજરાતી ચેનલ. છે કે કોઈ ફોરેન ની ચેનલ કઈ ખબર પડતી નથી.આ શો ગુજરાત માં વધારે જોવાઈ છે,અને જોવા વાળા તમામ આટલું બધું ઇંગ્લિશ સમજવા અસમર્થ છે.તો અમારી નમ્ર. વિનંતી છે, કે ,ગુજરાતી બોલવા ઉપર થોડું ધ્યાન આપવું જરૂરી છે .આજે ૨૯/૪ /૨૦૧૯ સોમવાર ના એપિસોડ માં ફક્ત ઇંગ્લિશ માધ્યમ માં જ વાતો થઈ છે...