શું થયું?
આપણે મુવી જોવા ગયા હતા,
બધા એકટર ઓવર એક્ટિંગ કરતા હતા,
એક નો એક ડાયલોગ રિપીટ કરી કરી ને મગજ ની નસ ખેંચતા હતા,
સ્ટોરી ના નામે ચવાઈ ગયેલા જોક મારતા તા,
એટલા માં મુવી પતી ગયું ને મારા પૈસા પડી ગયા,
પાછળ નાનું મગજ હોય આવા મુવી જોઈએ તો એની નસો ખેંચાઈ જાય,
થોડું માથું ચડી ગયું છે પણ વાંધો નહિ ઉતરી જશે.
બકવાસ મુવી સંબકવાસ સ્ક્રીનપ્લેય અને એના થી પણ બકવાસ ડાયલોગ અને પરફોર્મન્સ.
મલ્હાર ઠાકર ના એ ટિપિકલ લેહકા અને ઓવરએક્ટિંગ થઈ હવે કંટાળો આવે છે.