Reviews and other content aren't verified by Google
This movie wins heart in every aspect.... wonderful story,, acting,, direction,, music.. every thing... One breath watching movie...
Sita Ramam
Review·1y
More options
જેમને આ ફિલ્મ નથી ગમી એના કારણ માં કદાચ આ વિષય નું જ્ઞાન જ નહી હોય એટલે જલ્દી મગજ માં ફિટ નહી થઈ હોય...ફિલ્મ એક બોલ્ડ વિષય ને હળવી શૈલી માં રૂપાંતરિત કરે છે...અને રણવીર સિંહ જેવી musculine personality ને પણ એની સ્ટરીઓ ટાઇપ છબી માં થી બહાર કાઢી ને બતાવે છે...હવે જેમને સંગીત ની થોડી પણ ખબર હશે તેઓ એક દૃશ્ય માં બેક ગ્રાઉન્ડ માં જ્યારે "ચારણ કન્યા" ની ઝાંખી કરાવવા માં આવે ત્યારે તેઓ દિગ્દર્શક ને માપી શકશે
બાકી બધી ફિલ્મી વાર્તા ને એક ત્રાજવે જોખવા ના બેસવા નું હોય...
બ