જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા કાં શૂર...
નહિ તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર!
રંગ છે દાદુભા બારોટ! રંગ તમારા બારોટો!
રંગ સોરઠ કાઠીયાવાડ, રંગ છે કચ્છ ગરવી ગુજરાત,
રંગ છે ભૂમિ ભારત તને.. રંગાતા આવે ન પાર..
રંગ છે ભાઈ વિજય ગિરિ નો કસુંબો!!
રંગ છે દરેકે દરેક કલાકાર અને કસબીઓ !!!
રંગાઈએ કસુંબલ રંગથી બધા એક વાર..
Outstanding and absolutely stunning film! એક વાર નહિ એકકાવન વાર ય ન ધરાવ તેવી સત્યઘટના આધારિત ફિલ્મ. પાણી માં થી પુરા કાઢ્યા વગર વડીલો અને આજની પેઢીને સાથે લઈ ચુક્યા વિના થિયેટરમાં જ ખાસ જોવા જેવી ફિલ્મ...