દરેક સનાતની તથા દરેક હિન્દુ એ આ પિકચર જોવા જરૂર થી જવું જોઈએ ... વલ્ગર પિકચરો માંથી ગંદા શબ્દો કે ગાળો મ્યુટ નથી થતી પણ આમાં થી ગીતા નાં સ્લોકો મ્યુટ કરાવી દીધા છે , આ ઉપર થી હિન્દુ એ જાગવાની જરૂર છે કે આપણી સંસ્કૃતિ દબાવવામાં આવે છે , આની જેવા તો હજી ઘણા ચરીત્રો દબાવી દેવાયા છે 🙏
આપણા ધર્મ વિરુદ્ધ પિકચરોને જોઈ જોઈને આપણે જ એને પ્રોત્સાહન આપ્યું છે તો સનાતન નાં નામે આવેલા આ પ્રથમ પિકચર ને સમર્થન આપીએ તો આગળ પણ હિન્દુ ધર્મ નાં નામે ડંકા વાગતા રહેશે 🙏
આ પિકચર બનાવનાર ને મારી હાથ જોડી વિનંતી છે કે આપણી સંસ્કૃતિ ને બચાવવા તમારે જ આગળ આવવું પડશે , તમે આગળ આવો અમે તમારી સાથે છીએ 💪
🙏 "ખમકારે ખોડલ સહાય છે"🙏