Reviews and other content aren't verified by Google
Inspirational movie, amazing story and acting,
Review·9mo
More options
“રેવા” - વિચરતા કરી મુકનાર એક અદભુત ગુજરાતી મૂવી...
એક પરમ તત્વ અને ચૈતન્ય ની ખોજ અને એ પણ ધર્મ થી ઉપર ઉઠીને ચાલવાની એક વિશેશ અનુભુતિ...
तत्वमसि ની થોડી ક્ષણો પૂરતી પણ અનુભુતિ કરાવતું મૂવી
નર્મદે હર...