5* out of 5*...
અંતે Love Ni Bhavai જોઈ આવીયો.
આ મૂવી વિશે જાણીતા હસ્તીઓએ ખુબજ જોરદાર રિવ્યૂ આપીયા છે.
એટલે હું મારો રિવ્યૂ લખવાને બદલે ટુક માં આટલું બોલીશ કે... હજી Love Ni Bhavai ના જોઈ હોય તો જોઈ આવો કેમકે આવી મૂવી ગુજરાતી માં ભાગ્યેજ બને છે અને જોવા નો લહાવો પણ ભાગ્યેજ મળે છે.
Aarohi Patel Maulik Jagdish Nayak Maulik Nayak Aarti Patel Love Ni Bhavai
#LNB #lovenibhavai