જોવા જેવી છે Movies boss. તમે મુવી સાથે જોડાઈ જાશો ખબર જ નઈ પડે
આ Movie ખાલી કપલ માટે નહિ પણ એક પપા દીકરા ની સમજ સવાલો એક ગુજરાતી માં નું પ્યાર અને તેના આજ ના જમાના માં જીવતા છોકરાવ સાથે જે રીતે ફોરવોડ માઈન્ડ લાઈફ જીવે છે એના પર બવ સરસ રીતે movie. છે એક વાર જરૂર જો જો mlhar bhai ne mamsi ji nu kam bau Saras che