હવે આ શો જેવો પેલા એપિસોડ મા મજા આવતી એવી મજા હવે નથી અને પાત્રો બદલાઈ જવાથી કોમેડી કય જયમી નઈ આ તો "દુ" બનવા ના ધંધા કેમ અડધી કલાક નીકળે એ અને લાંબી દિંગે જીકે છે જો જૂના કલાકાર આવી જાય તો વ્યવસ્થિત જમવત બોલાવી દે એમ છે પણ એમના ડિરેક્ટર ને જ સસ્તા મા પતાવું છે તો વધુ પૈસા દેવા નથી અને કોઈ એક મુદ્દો પકડી લે એના ૧૫દિવસ થકકા મારી ચાલે છે 😡😡😡😡😡😡😡😡😡😂😂