' એક હતો ભૂપત ' [ गुजरात का पानसिंह तोमर ] માત્ર અપરાધ કથની નથી .....,આ ગ્રંથ માંહેના પ્રકરણો જેવા કે ...,તુતીનો નાદ , સરદાર વલ્લભભાઇ પટેલ ના એતિહાસિક પત્રો ..,બે સોરઠની બહાદુર નારીઓ ..,ફરજ માટે પ્રાણ ન્યોછાવર કરનારા પોલીસ ઓફિસર સ્વ. કમળાશંકર મણીશંકર દવે [ ' દર્શક ' ના બનેવી શ્રી ] નો કિસ્સો વગેરે દસ્તાવેજી સત્ય ઘટનાઓ વાંચવા જેવી છે ...,જાણવા જેવી છે ....,છેલ્લે ...,મારી આ બુક દેશ વિદેશમાં વંચાય છે ...,વહેંચાય છે ...,તેનો ગર્વ છે .