સાલુ દરેક પુરુષોની અલગ જાતિ ,જ્ઞાતિ ધર્મ હોય , પણ સ્ત્રી બ્રાહ્મણ ના ઘરમાં હોય કે દલિતના એની હાલત બધે સરખી હોય છે
અમુક પુરુષોના દિમાગ ભૂંગા જેવા હોય હે આવ ખાલીખમ પણ અદ્રશ્ય અહમ થી સંપૂર્ણ પણે ભરેલા હોય છે. એમનો ચેહરો અને એમની આંખો સતત એની ચાડી ખાતા હોય છે એમની આંખો સ્ત્રીઓને એવી રીતે ઘૂરે જાણે એક સ્ત્રી તરીકે જન્મ લીધો એ એમનો સૌથી મોટો ગુનો હોય અને એની આજ એ મરે ત્યાં સુધી મળે.
Aa movie સ્ત્રીઓ પેહલા ઘડાઓમાં પાણી ભરી લાવતી પણ એમના જીવન માં ઢોલીના આવ્યા બાદ એ જ ઘડા અને મનમાં ઉત્સાહ ને ઉમળકો ભરી લાવતી
Hellaro એ ફક્ત મૂવી નથી પણ સ્ત્રીત્વ નો સાચો ઉત્સવ છે.