Reviews and other content aren't verified by Google
આ મારુ પોતાનુ માનવુ છે કે જે નર્મદા નદી ના નામે આ રાજકારણી ઓ સતા મળી છે તે ફિલ્મ કરમુક્ત કરવી તેમની નૈતિક જવાબદારી છે! જેથી વધુ લોકો ને આ ફિલ્મ જોઈ શકાય!
ગુજરાત ની ગંગા સમાન મા નર્મદા ભગવાન શંકર ની પૂત્રી ગણાય છે!
हर हर नर्मदे, नर्मदे हर।।