Reviews and other content aren't verified by Google
21mu ટિફિન હું બીજીવાર જોવા આવ્યો છું. પહેલીવાર મારા ઓફિસના સ્ટાફ સાથે આજે મારા પરિવાર સાથે. આ ફિલ્મ જોઈને ધરાતા જ નથી. એવું થાય કે આવી ફિલ્મો બનતી રહેવી જોઈએ તો સમાજને સમજાશે કે તેઓ ક્યાં ખોટા છે. અદભુત છે.