સ્ટાર પ્લસ પ્રસ્તુત અનુપમા સીરીયલ ની અંદર અનુપમા નુ પાત્ર ખૂબજ પ્રીય પારિવારીક પાત્ર છે અને મારાં અનુમાન મુજબ તો દરેકને નારી શકિત ને જાગ્રુત કરતુ પાત્ર છે તેથી આ સિરિયલ ખુબજ લોકોની મનપસંદ સીરિયલ સાબીત થશે એ પણ અનુપમા ના પાત્ર થી
પાત્ર કવ્યા નું જોતાંજ ગમીજાય પરંતુ તેનાં ફાળે આવેલ અભીનય તેનાં રુપ ને તિરસ્કાર મય બનાવી દેય છે માટે ''anupama" એ બેસ્ટ અભીનય પાત્ર છે
અનુપમા જે જે પ્રસંગ મા કાય કરે તે સારા માટે કરે છે પણ કાવ્યા ના ભોગે તે દરેક કામ ખરાબ થય જતા હોય છે
Best of serial Anupama my family