રેવા જેવી અદભુત ફિલ્મ બનાવવા માટે તમને ખૂબ ખૂબ અભિનંદન !
સાચું કહું તો તો આ વિષય પાર ફિલ્મ બનાવવી એજ એક મોટો પડકાર છે અને રેવા ની ટીમે આ ફિલ્મ બનાવવા જે મેહનત લીધી છે તેણે સાબિત કરી દીધું કે આપણા ગુજરાતીઓની છાતી ખરેખર ૫૬ ઇંચ ની છે અને ગમે તેવો પડકાર ઝીલી લે છે.
આ એક માત્ર ગુજરાતી ફિલ્મ છે જે મેં બે વખત already જોઈ લીધી છે અને લગભગ ત્રીજી વાર જોવા જઈશ.
ખાસ તો એ કે મેં જે ૧૦-૧૨ લોકોને આ ફિલ્મ જોવાનો આગ્રહ કર્યો એ બધાએ મને થૅન્ક્સ ના મેસેજ મોકલ્યા . ઘણા પ્રેક્ષકોએ તમને આવી બીજી ફિલ્મ બનાવવા માટે કહ્યું હશે પણ હું માત્ર એટલુંજ કહીશ કે સદીઓમાં આવી એક ફિલ્મ બને છે માટે આને તો ના ભૂતો ના ભવિષ્યતિ કહેવું પડે .
ફરી એક વખત રેવા ટીમને