Reviews and other content aren't verified by Google
આ ફિલ્મ માટે મારી પાસે શબ્દો નથી, કેમકે ભારતીય સમાજ માં સ્ત્રી ની લાગણીને ને સમજવા માટે કોઈની પાસે સમયજ નથી, એક નારી ની વેદના ને ખુબજ સરસ રીતે વ્યક્ત કરીછે. આ ફિલ્મ ઇન્ટરનેસનલ ફિલ્મ ફેસ્ટિવલ માં એવોર્ડ વિજેતા થાય એવી શુભ કામના