કબીર સાહેબ ની વાણીની મારા મત મુજબ ની આ ખુબ જ અદભુત રજુઆત છે, અમિત ધોરડા સાથે સાથી કલાકારો ની મેહનત અનોખો સુર પ્રગટ કરે છે, ગીત, સંગીત ની સાથે બોધ ભાવ અને એ પણ આજના જમાનાને અનુરૂપ , ખુબ જ સુંદર કાર્ય , એક વાર નહી પણ વારંવાર સાંભળવાનું મન થાય, અને અંતે કબીર સાહેબ ને જીવન અર્પણ કરવાનું મન થાય.