એક ઘૂસણખોરી બિલ્ડર જ્યારે એક ગામ માં અંડરબ્રીજ બનવા માંગે છે ત્યારે ગામ એનો વિરોધ કરે છે કેમ કે એ બ્રિજ અંગ્રેજો ના જમાના માં શ્રાપિત થયેલો હોય છે.
બિલ્ડર મીલેટ્રી ની મદદ થી કામ આગળ વધારે છે અને બ્રિજ માંથી બેતાલ નામ નો પિશાચ આવે છે જે એક કુંવારી છોકરી ની લાલચ માં બધા ના ખૂન કરે છે.
આર્મી અને પિશાચ વચ્ચે ની ફાઇટ માં સારા અને ખરાબ લોકો ના ચહેરા સામે આવે છે સાથે હૉરોર, થ્રિલર, એક્શન અને સસ્પેન્સ સાથે એક ટ્વીસ્ટ બતાવતો સંતોષી એન્ડ આપેલો છે,
જે નેકસ્ટ સિરીઝ ની રાહ જોવડાવા તમને મજબૂર કર્શે.