Reviews and other content aren't verified by Google
રામ મોરીનું લખાણ પુસ્તકોમાં તો વાંચ્યુ હતું પણ સિનેમાના પડદે જોયું તો મંત્રમુગ્ધ થઈ જવાયું. વિજયગીરી બાવાભાઈને અભિનંદન આપીએ એટલા ઓછા. રાહ જુએ અધૂરો શણગાર ગીત તો મનમાંથી ખસતું જ નથી. કેટલું સુંદર છે આ ફિલ્મ.