Reviews and other content aren't verified by Google
મેં હમણાં જ ૨૧મુ ટિફિન ફિલ્મ જોઈ,બૌ જ મજા પડે એવી ફિલ્મ તો છે જ , પણ હજી મારા માનવામાં જ નથી આવતું કે મારામારી, બૂમાબૂમ, મેલોડ્રમાં, ને દ્વિઅર્થી કોમેડી વિનાની પણ ફિલ્મ હોય શકે અને એ પણ ગુજારતી ભાષામાં