કોઈ પણ પરિક્રમા વાસી ને મા નર્મદા દર્શન આપે જ છે એ શ્રદ્ધા ને યથાર્થ ઠરાવતી આ ફિલ્મ કોઈ અંધશ્રદ્ધા નું સમર્થન તો નથી જ, અને એટલે જ એને ઊંડાણથી સમજવા માટે એને જોવી જ રહી. નર્મદા એ એના તટવાસીઓ નુ શ્રદ્ધા સ્થાન રહી છે.હું પોતે પણ એના તટ ની વતની હોવાથી એના પ્રત્યે અપાર આસ્થા અને ઉત્કટ પ્રેમ ધરાવુ છું