અદભુત ફિલ્મ..ગુજરાતી સાહિત્ય ની ઊંચાઈ એટલી બધી છે એની ઊંચાઈએ પહોંચે એવી ફિલ્મ..ગુજરાત નું ગૌરવ ગુજરાતી સિનેમા જગત. અદભુત અદાકારી..દરેક કલાકાર ને નમન...સુંદર...ગુજરાતી સોરઠી સાહિત્ય ના શબ્દોને જીવંત કરવા માટે સ્ક્રીપ્ટ રાઇટર ને શત શત વંદન ..સાચા અર્થમાં માં માતૃભાષા ની સેવા છે..કોઈ loudness નહીં..કોઈ બકવાસ નહીં straight forward dialogue...Supperb...નિર્દેશક ને વંદન...આવી ફિલ્મો ની અત્યાર ના યુવા પેઢીને જરૂર છે..જે સાચા અર્થમાં જાણે કે બલિદાન ,માતૃભૂમિ માટે નો પ્રેમ કોને કહેવાય...youth must watch this Gujarati film Kasumbo.....👍✔️🙏 excellent film...🙏👌👌👌👌