" You can Heal Your Life " આ પુસ્તક નો ગુજરાતી અનુવાદ નું પુસ્તક ફકત ઉપરછલ્લી નજર જ લગાવી છે પણ આ પુસ્તક દરેક વ્યક્તિ ની માનસિક વિચારોની તંદુરસ્તી પર થતી અસરો નું ભૂત, વર્તમાન અને ભવિષ્ય વિષે એક અનેરા વિશ્લેષણ, મંતવ્યો નો લગભગ સચોટ વિહંગાવલોકન કરે છે. એવી જેમણે આ પુસ્તક વાંચ્યું છે તેઓનો અભિપ્રાય છે. અને આ પુસ્તક world Best seller ની શ્રેણી માં અવ્વલ રહ્યું છે. Writers of the book Louise L. Hay
ને ખુબ ખુબ અભિનંદન એમને પુસ્તક ના માધ્યમથી કરોડો લોકોની તંદુરસ્તી પ્રભાવ પડ્યો હશે.‼️❣️👍👏🥰🤗