Sign in
Amrish Amin
more_vert
Main menu options
Reviews and other content aren't verified by Google
ખૂબ સરસ ગુજરતી ફિલ્મ છે, પરમલાલ અને પદમલાલ ની જુગલ જોડીએ હિન્દી ફિલ્મ શોલે ના જય - વીરુ યાદ આપવી. કોમેડી, મ્યુઝિક, હોરર, ફેમિલી સ્ટોરી, ડાયલોગ અને નાના નાના પંચ બધું ફિલ્મ ના અંત સુધી ઝકડી રાખે છે.
Faati Ne?
Review
·
1y
more_vert
More options