રમતા રમતા શીખો અને શીખતા શીખતા રમો , કુદરત ના ખોળે શિક્ષણ , એક આદર્શ શિક્ષક અને સુંદર શિક્ષણ પદ્ધતિ ના ગિજુભાઈ બધેકા ના સુંદર વિચારો ની સાથે જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ , જૈવિક ખેતી નું મહત્વ અને બાળક માટેનો માતાપિતા નો અનેરો પ્રેમ અને ત્યાગ જેવા ઘણા બધા મુદ્દાઓને એકસાથે સંકલિત કરી રજૂ કરતી ફિલ્મ ...
If you miss to watch this film you are gonna miss a lot...i personally request all to must watch this movie if you get chance... it is an amazing movie 👌❤️