જો આ ફિલ્મ હિન્દી માં બની હોત તો national એવોર્ડ ને માટે પસંદ કરવામાં આવે. ફિલ્મ ના પ્રશ્નો માણસ ના મન ના સવાલો છે. દરેક માણસ પાસે choice હોય જ છે. સાચું, ખોટું, સારું, ખરાબ, જીવવું, મરવું પણ.. તો કેમ માઇકાંગલાંની જેમ જીવવું ??
આ મૂવી એ જિંદગી જીવતા શીખવાડી.