Great work all the best pandya team and Malhar bhai and darshan sir…
Nice movie story all the best pandya
માં ઉપર તો ઘણી બધી ફિલ્મો બની હસે પણ બાપ ઉપર બનેલી આ ફિલ્મ ખૂબ ગમી અને મલ્હાર ભાઈ એ અંત માં બાપ માટે નું એક વાક્ય માં ખૂબ સુંદર વાત કઈ નાખી મજા પડી ગઈ બોસ મજા પડી ગઈ
ખરેખર ઓલ ધી બેસ્ટ પંડ્યા 😍😍😍❤️👏👏👏👏👏🙏🏻🙏🏻